પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ભરતી જાહેરાત ૨૦૨૨ ॥ PGVCL Recruitment 2022

Posted On:06/19/22

PGVCL Recruitment : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ભરતી જાહેરાત ૨૦૨૨, PGVCL દ્વારા લાઈનમેન/એપ્રેનટીસની ૪૦૦ જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવેલ છે. જે લાયકાત ધોરણ ૧૦ અને આઈ.ટી.આઈ આધારીત ભરતી કરવા ઠરાવેલ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ઘરવામાં આવેલ છે. જે ૨૯-જુન પહેલા ઓનલાઈન અરજી કરી શકશે. વધુમાં https://www.pgvcl.com/ ઓફિસિયલ વેબસાઈટની મુલાકત લઈ માહિતી મેળવી શકો છે.

ટુંકમા માહિતી – પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ભરતી જાહેરાત

કોના દ્વારા ભરતીપશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.
જગ્યાનુંં નામલાઈનમેન/એપ્રેનટીસ
કુલ જગ્યાઓ:૪૦૦
અરજી કરવાની છેલ્લી તા:૨૯-જુન
પોસ્ટ લાયકાતસરકારી નોકરીની જાહેરાત
અરજી રીતઓનલાઈન (Online)
નોકરીની જગ્યાGujarat(ગુજરાત)
ઓફિસિયલ વેબસાઈટhttps://www.pgvcl.com/

વિવિધ લાયકાત આધારીત ભરતી યાદી 

૧૦ પાસ ભરતી આઈ.ટી.આઈ ભરતી
૧૨ પાસ ભરતી ગ્રેજ્યુએશન પર ભરતી
બેંક નોકરીરોજગાર ભરતી મેળો
OJas નોકરી માહિતીવધુ માહિતી નીચે જાણો.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ભરતી માટે લાયકાત:

 • ધોરણ – ૧૦ પાસ વ્યક્તિ અરજી કરી શકશે. (માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ)
 • અરજદાર પાસે કામનું કામ કરવાનું ટેકનિકલ જ્ઞાન અને પોસ્ટ લાયકાતનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જરુરી છે.

ક્ય ક્યા દસ્તાવેજ જરૂરી છે? PGVCL Recruitment.

 • પાસપોર્ટ સાઈઝ ફોટો.
 • શાળા છોડવાનું પ્રમાણપત્ર
 • કાસ્ટ પ્રમાણપત્ર.
 • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો.
 • I.T.I માર્કશીટ.
 • આધાર કાર્ડ.
 • N.C.V.T/G.C.V.T પ્રમાણપત્ર.
 • શારીરિક રીતે અશક્ત લોકોએ વિકલાંગતાનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે.

લાઈનમેન/એપ્રેનટીસ પી.જી.વી.સી.એલ. ભરતી માટે કેટલી ઉંમરની જરુર છે.?

 • અરજદારએ ૧૮ વર્ષથી વધુમાં વધુ ૪૦ વર્ષથી નિચે ઉંમર ધરાવતા હોવા જોઈએ.

અરજી કરવા માટેની પધ્ધતિ જાણો અહી.

 • ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટિસ લાઇનમેનની પોસ્ટ માટે લાયક અને રસ ધરાવતા હોય તેઓએ શારીરિક ફિટનેસ ટેસ્ટ (પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ) માટે હાજર રહેવું જોઈએ. તેઓએ ધ્રુવ આરોહણ કસોટી માટે જે તારીખ જાહેર કરી છે તે સંબંધિત જિલ્લાઓ અનુસાર 27મી, 28મી અને 29મી જૂન 2022 છે.
 • સમય સવારે 9:30 થી સાંજે 6:00 સુધીનો છે.

PGVCL ભરતીની ઓફિસિયલ જાહેરાત:

PGVCL ભરતીની ઓફિસિયલ જાહેરાત વાંચો અહી.

નોધ: ઈચ્છુક ઉમેદવારો જાહેરાતનો અભ્યાસ કરીને તેમા સુચવયા મુજબની કાર્યવાહી કરવી.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો PGVCL Recruitment:

અરજીની તારીખ ક્યારે જાહેર થશે?

 • અધિકૃત વેબસાઇટ પર અરજીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તેઓએ લાઇનમેન માટે કેટલી ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે?

 • તેઓએ સત્તાવાર વેબસાઇટ મુજબ 400 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

શું અરજી કરતા પહેલા શારીરિક કસોટી જરૂરી છે?

 • હા, તે જરૂરી પ્રક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published.